ચન્દ્રાવતી પ્રાથમિક શાળા,તા.સિદ્ધપુર.
અહેવાલ લેખન
આજ રોજ તા.૪/૮/૨૦૧૪ ને
સોમવારના રોજ અત્રેની ચન્દ્રાવતી પ્રાથમિક શાળામા નીરોગી બાળદિન ની ઉજવણી કરવામા
આવી જેમા બાળકોના નખ તપાસી જે વિધ્યાર્થીના નખ કાપેલા નહોતા તેવા બાળકોના નખ કાપી
અને ભવિષ્યમા નખ વધારવા નહી તે બાબતે શિક્ષકો દ્વારા સમજાવવામા આવ્યા.લાબા નખ
રાખવાથી વિવિધ પ્રકારના રોગો થવાની શક્યતાઓ રહેલી છે તે અંગે માહિતી આપી બાળકોને
જાગ્રુત કર્યા.
તે ઉપરાંત જે જે બાળકોના
વાળ લાંબા હતા અને ઓળેલા નહોતા તેવા બાળકોને વાળ સ્વચ્છ રાખવાથી થતા ફાયદા અને
સ્વચ્છ ન હોય તો તેનાથી થતુ નુકસાન વિશે સમજાવી જાગ્રુત કર્યા.
આમ નીરોગી બાળદિન ની ઉજવણી
ઉત્સાહ પુર્વક કરી.
અહેવાલ લેખન:-
જી.કે.પટેલ,મુખ્ય શિક્ષક,ચન્દ્રાવતી પ્રા.શાળા.
